ભાવનગર શહેર: નીલમબાગ પોલીસ મથક ખાતે લોક દરબાર યોજાયો, PI નું લોકો દ્વારા સન્માન કરાયું
Bhavnagar City, Bhavnagar | Sep 8, 2026
ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતે લોક દરવાર યોજાયો હતો. નીલમબાગ પોલીસ મથક ખાતે યોજાયેલા લોક દરબારમાં નીલમબાગ પોલીસ મથકના પીઆઇ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પોલીસ મથક વિસ્તારમાં આવતા વિવિધ વિસ્તારના વિવિધ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. જ્યારે નીલમબાગ પોલીસ મથકના પીઆઈનું સ્થાનિક આગેવાન અને લોકો દ્વારા સન્માન કર્યું હતું.