જેસર: જેસર તાલુકાના કોબાડીયા ગામે મારામારીનો મામલો : પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ, ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું
જેસર તાલુકાના કોબાડીયા ગામે મારામારીનો મામલો : પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ, ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું કોબાડીયા ગામે મારામારીની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો . ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા જેસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી . પોલીસે તપાસના આધારે મારામારીના કેસમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યા હતા