મોરવા(હ) તાલુકાના મોજે વેજમા (માતરીયા) ગામમાં બનેલા આપઘાત પ્રેરણા સંબંધિત ગંભીર કેસમાં જિલ્લા મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે.આરોપી મીરાંબેન કાંતીભાઈ નાનાભાઈ બારીઆની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.જેની માહિતી તા.11 એપ્રિલ શનિવારના રોજ સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી