Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

અંજાર: સરહદ ડેરીની કલ્યાણકારી પહેલ : આકસ્મિક અવસાન પામેલા પશુપાલકના પરિવારને રૂ. 1 લાખની વીમા સહાય

Anjar, Kutch | Jun 27, 2026
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી દ્વારા યુનાઇટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની મારફતે નિયમિત દૂધ ઉત્પાદક પશુપાલકો માટે અમલમાં મુકાયેલી આકસ્મિક વીમા યોજના હેઠળ અંજાર તાલુકાના બુઢારમોરા દૂધ મંડળીના સભાસદ સ્વ. તુલશી પાલા રબારીના આકસ્મિક અવસાન બાદ તેમના વારસદાર કવીબેન તુલશી રબારીને રૂ. 1 લાખનો વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
અંજાર: સરહદ ડેરીની કલ્યાણકારી પહેલ : આકસ્મિક અવસાન પામેલા પશુપાલકના પરિવારને રૂ. 1 લાખની વીમા સહાય - Anjar News