Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

કેશોદ: કેશોદમાં શહેરીજનો ની સીટી બસની માંગને લઈને કેશોદના બગીચા ખાતેથી નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા આપી પ્રતિક્રિયા

Keshod, Junagadh | Dec 1, 2025
કેશોદ શહેર હાલ એક લાખથી પણ વધુ વસ્તી ધરાવતું શહેર છે ત્યારે કેશોદ નગરપાલિકાને એ ગ્રેડ નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે ત્યારે હાલ કેશો શહેરમાં સીટી બસની જરૂરિયાત હોય જેને લઇ શહેરીજનો સીટી બસની માંગ કરી રહ્યા છે ત્યારે કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા એ સંપૂર્ણ માહિતી આપી હતી