માળીયા: માળીયા શહેરના મદ્રેસા નજીકથી જાહેરમાં મોરબી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો
Maliya, Morbi | Apr 13, 2025 મળ્યા મિયાણા શહેરના મદરેસા નજીક પોલીસ ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા આરોપી સિકંદર ભાઈ કસમભાઈ સંતવાણીને જાહેરમાં તિક્ષ્ણ હથિયાર તરીકે છરી સાથે રંગે હાથ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે.