સુરત :બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક ત્રિપલં અકસ્માત ની. ઘટના
સુરત થી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્ર શાસન ની એસ.ટી.બસ એ આગળ ચાલી રહેલ.ટ્રેક્ટર ને ટક્કર મારતા બસ ડીવાઈડર કૂદી સામે આવતી મહારાષ્ટ્ર શાસન ની બસ સાથે ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો..
બસ પલટી માર્યા બાદ આગ લાગતા એજ બસ માં સવાર અકસ્માત માં અંદાજે ૮ જેટલા લોકો ના થયા મોત તો બીજી તરફ ૧૫ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત ઘાયલોને બારડોલી ના ખાનગી હોસ્પિટલ મા સરવાર..
Udhna, Surat | Jun 2, 2026