Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: મોરવાહડફમાં પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હુમલાનો પ્રયાસ કરનાર ઈસમ સામે ગુનો દાખલ

મોરવાહડફ પોલીસ સ્ટેશન વિસ્તારના મોરા ગામે અગાઉના એક ગુનાના આરોપીની તપાસમાં ગયેલી પોલીસ ટીમની કામગીરીમાં રૂકાવટ કરી, પોલીસ અધિકારી સાથે અભદ્ર વર્તન તેમજ હુમલો કરવાનો પ્રયાસ કરનાર એક ઈસમ વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ મથકે તા.18 મે સોમવારના રોજ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

MORE NEWS