Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને કાયદો વ્યવસ્થા કડક: એ ડિવિઝન પોલીસનું શહેરમાં ફૂટ પેટ્રોલિંગ

Gandhidham, Kutch | Apr 21, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભારતનગર, લીલાશાહ અને મૈન બજાર સહિતના વિસ્તારોમાં પ્રો.નાયબ પોલીસ અધિક્ષક પ્રતિક ચૌધરીએ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સાથે કુલ્લે- ૫૫ પોલીસ કર્મચારીઓને સાથે રાખી સમગ્ર પોલીસ ટીમે પગપાળા પેટ્રોલિંગ કરી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી.