Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: બસ સ્ટેશન સામે હનુમાન મંદિરમાં ડમ્પર ઘૂસ્યો, ડ્રાઈવરનું મોત

Gandhidham, Kutch | Apr 23, 2026
ગાંધીધામ બસ સ્ટેશન સામે આવેલ હનુમાન મંદિરમાં અચાનક એક ડમ્પર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 26 વર્ષીય ડમ્પર ડ્રાઈવર લુમ્બારામ તુલસારામ જાટનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
ગાંધીધામ: બસ સ્ટેશન સામે હનુમાન મંદિરમાં ડમ્પર ઘૂસ્યો, ડ્રાઈવરનું મોત - Gandhidham News