Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે કાયદો-વ્યવસ્થા જાળવવા આદિપુર પોલીસ સજ્જ

Gandhidham, Kutch | Apr 22, 2026
આગામી ચૂંટણીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે આદિપુર પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું. આદિપુર ટાઉન વિસ્તાર તેમજ અંતરજાળ ગામના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ મથકો પર પીઆઈ એમ.સી વાળા અને પીએસઆઇ આર.એમ ડુવા સહિતના પોલીસ કાફલાએ પરેડ કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી. નાગરિકો નિર્ભય બની મતદાન કરી શકે તેવા હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.