Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

ગાંધીધામ: મનપા દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ચુકવણી પર 30 જુન,2026 સુધી 10% વળતર યોજના App/Website ના માધ્યમથી ચુકવણી કરી શકાશે

Gandhidham, Kutch | Jun 6, 2026
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંકુલના ગાંધીધામ અને આદિપુરના મિલ્કત ધારકો માટે પ્રોપર્ટી ટેક્સ ચુકવણી પર 10% વળતર યોજના જાહેર કરાઈ છે. ચાલુ નાણાંકીય વર્ષ 2026-27 ના ટેક્સ બીલો જનરેટ થઈ ગયા હોઈ, નાગરિકો આગામી 30 જૂન, 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકશે. મનપા દ્વારા સુશાસન દિવસથી શરૂ કરાયેલી ડિજિટલ પહેલ અંતર્ગત નવી વેબસાઈટ અને 'My Gandhidham' એપના માધ્યમથી લોકો ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન ચુકવણી કરી રહ્યા છે.
ગાંધીધામ: મનપા દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ચુકવણી પર 30 જુન,2026 સુધી 10% વળતર યોજના App/Website ના માધ્યમથી ચુકવણી કરી શકાશે - Gandhidham News