અંજાર: ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરતી અંજાર નગર પાલિકા
Anjar, Kutch | Apr 14, 2026 અંજાર નગરપાલિકા દ્વારા પૂજ્ય શ્રી ડો. બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિત્તે ડેપ્યુટી કલેક્ટર અને નગરપાલિકાના વહીવટદાર સુરેશભાઈ જે. ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને પૂજ્યશ્રીની પ્રતિમાને હારારોપણનો એક કાર્યક્રમ તેમની પ્રતિમા, પબ્લિક પાર્ક પાસે, દેવળિયા નાકા મધ્યે રાખવામાં આવ્યો હતો.