Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવ ખાતે આવેલું મલ્ટી લેવલ પાર્કિંગ ખાલી પડ્યું રહેતા રાજકીય આગેવાન દ્વારા આક્ષેપ કરાયા

Bhavnagar City, Bhavnagar | Jul 8, 2026
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ પહેલા આશરે રૂપિયા 10 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આયોજનના અભાવે આ પાર્કિંગ ખાલી પડ્યું રહે છે. જ્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતી હોવાના આક્ષેપ રાજકીય નેતા દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેને પ્રતિક્રિયા આપી હતી.

MORE NEWS

No related stories for this location.