Public App Logo
Jansamasya
मुसलमानों
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana

ભચાઉ: રઘુનંદન પ્લાય કંપનીમાં ભીષણ આગ, 10 કલાક બાદ આગ કાબુમાં

Bhachau, Kutch | May 11, 2026
વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આવેલ રઘુનંદન નામની પ્લાય બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. કંપની દ્વારા ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.