ગાંધીધામ: મનપા દ્વારા આદિપુર વિસ્તારની કુલ છ બિલ્ડિંગોને ભયજનક જાહેર કરાઇ
આજ રોજ મનપા દ્વારા આદિપુર વિસ્તારની કુલ છ બિલ્ડિંગોને ભયજનક જાહેર કરાઇ છે.આવી બિલ્ડીંગો પૈકીની પ્લોટ નં. ૧પ૬ ફોર-એ રામબાગ રોડ આદિપુર મધ્યે ચાર દુકાનો ખાલી કરાવવામાં આવી છે, પ્લોટ ન. ૩૯૭ શ્યામ સુંદર બિલ્ડીંગ ખાલી કરવામા આવી રહી છે.આ ઉપરાંત આદિપુર મધ્યેની પ્લોટ ન. ૧૪૩ રામબાગ રોડ સત્ય સાંઈ કોમ્પલેક્ષ, ઝુલેલાલ એપાર્ટમેન્ટ જેવી બિલ્ડીંગો ખાલી કરાવાઈ છે અને ભય જનક જાહેર કરાઈ છે.