Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: મિસ્ત્રી સમાજવાડી ખાતે ભાજપનો વિજય સંકલ્પ કાર્યક્રમ યોજાયો: કાર્યકરોમાં ઉત્સાહ

Anjar, Kutch | Apr 11, 2026
અંજાર ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વિજય સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા પૂર્વે પાર્ટી કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી. તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.