Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: ગોધરા તાલુકામાં દારૂ કેસમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર.

પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે જોડાયેલા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી ઇલ્યાસ અબ્દુલ સત્તાર કાલુની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

MORE NEWS