ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Sep 7, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કરાતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે બનાવને લઇ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.