ઘોઘા: ઘોઘા કોર્ટ પાસે સર્જાયો ભયકંર અકસ્માત એક યુવક ને પહોચી ગંભીર ઇજા
ઘોઘા કોર્ટ પાસે સર્જાયો ભયકંર અકસ્માત આજરોજ તા.28/8/26 ને શુક્રવારે રાત્રે 9 કલાકે ઘોઘા કોર્ટ પાસે સર્જાયો ભયકંર અકસ્માત ઘોઘા કોર્ટ પાસે સામ સામે ટુ વિલર બાઈક ભટકાતા સર્જાયો ભયંકર અકસ્માત સામ સામે ટુ વિલર બાઈક ભટકાતા ઘોઘા CHC હોસ્પિટલ પાસે રહેતા પૃથ્વી જાડેજા નામના યુવક ને પહોચી ગંભીર ઇજા યુવક ને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા ઘોઘા CHC હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો