Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: દીનદયાળ પોર્ટ (કંડલા)એ એક જ દિવસમાં 7.78 લાખ ટન કાર્ગો હેન્ડલ કરી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો

Gandhidham, Kutch | Jun 27, 2026
દીનદયાળ પોર્ટએ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.બંદરે 26 જૂનના રોજ માત્ર 24 કલાકમાં 7.78 લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરીને દેશભરમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે.આ સિદ્ધિ સાથે દીનદયાળ બંદરે એક જ દિવસમાં સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગનો રાષ્ટ્રીય વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.બંદરની કાર્યક્ષમતા,આધુનિક સુવિધાઓ અને અધિકારીઓ-કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોના પરિણામે આ ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ હોવાનુ માનવામા આવી રહ્યું છે.