Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

ભચાઉ: મણિનગર ખાડા વિસ્તારમાં જુગાર રમતા ખેલીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા

Bhachau, Kutch | Apr 14, 2026
ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ આશિષ સોદરવાને જુગારની બાતમી મળી હતી. બાતમીના આધારે ભચાઉ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જુગાર રમતા આરોપી કાસમ લાડકા, આદમ મણકા, મયુર કોળીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક આરોપી નાસી ગયો હતો.
ભચાઉ: મણિનગર ખાડા વિસ્તારમાં જુગાર રમતા ખેલીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા - Bhachau News