Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: રાપર-ભચાઉ વિસ્તારમાં નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ભચાઉ બાદ આદિપુર સ્થિત નર્મદા ભવન ખાતે ફરીથી રજૂઆત

Gandhidham, Kutch | Jun 3, 2026
ભચાઉ અને રાપર વિસ્તારના ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો દ્વારા આજરોજ આદિપુર સ્થિત નર્મદા ભવન ખાતે ફરીથી રજૂઆત કરવામાં આવી છે.