Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: આદિપુર પો.સ્ટે. વિસ્તારમાંથી વરલી મટકાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Gandhidham, Kutch | Jul 7, 2026
એલ.સી.બી. પીઆઇ જે.એમ. વાળા તથા ટીમ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીના આધારે રોયલ સિયા સોસાયટી, અંતરજાળ વિસ્તારમાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા એક આરોપી મગન ઉર્ફે જીન્ગો સુમારભાઈ ધુવાને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી કુલ રૂ. ૧૬,૬૩૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક આરોપી વસંત ડુંગરશી શાહ હાજર ન મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.આ કામગીરી એલસીબી પીઆઇ જે.એમ. વાળા, પીએસઆઇ ડી.જી. પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.