Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ધંધુકા: ધંધુકામાં ઠેર ઠેર ગુરૂ પૂર્ણિમાની ઉજવણી.

Dhandhuka, Ahmedabad | Jul 29, 2026
*ધંધુકામાં ઠેર ઠેર ગુરૂ પૂર્ણિમાની ઉજવણી.* શિષ્યો પોતાના ગુરૂના આર્શીવાદ મેળવવાં ભાવપૂર્વક ગુરુપૂજન કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ રોજ ગુરુપૂર્ણિમા નિમિતે ઠેર ઠેર ભક્તિભાવ સાથે સવારથી જ ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ સ્કૂલોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજાયા હતા. સંત પુનિત મહારાજ સ્ટેચ્યુ ખાતે લોકો એકત્ર થઇ પુજા અર્ચના કરી કરી આર્શીવાદ લીધા હતા તો સવારમાં જ ગુરૂ પૂર્ણિમાના પ્રસાદમાં ઘીના લાડુ આપવામાં આવ્યા હતા.