⛈️ જામનગર: કાલાવડ પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જામનગર, કાલાવડ તથા આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ચોમાસાની એન્ટ્રીનો અહેસાસ થયો હતો. કાલાવડ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
[ jamnagar, jamnagar news, jamnagar rain, kalavad rain, monsoon entry, rain update, gujarat rain, heavy rain, weather update, monsoon 2026, sudden weather change, rainfall alert, cool weather, relief from heat, rainy atmosphere, rain news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarrains #jamnagardistrict #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 3, 2026