જાંબુઘોડા: જાંબુઘોડાના રૂપારિ સ્ટેડિયમ ખાતે જાંબુઘોડા પ્રીમિયમલિગ ટુનામેન્ટનું આયોજન કરાયું
જાંબુઘોડા ખાતે આવેલ સ્મશાનની બાજુમા રૂપારી સ્ટેડિયમ ખાતે તા.8 મે શુક્રવારના રોજથી જાંબુઘોડા પ્રીમિયમલિગ ટુનામેન્ટનુ ભાજપા યુવા ધ્વારા આયોજન કરવામા આવ્યું છે ટુનામેન્ટના શુભારંભમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ,જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકાના તમામ ભાજપા હોદેદારો અને સરપંચો હાજર રહેશે.