ભચાઉ: વોંધ સીમ વિસ્તારમાં રેલવે દ્વારા માર્ગ બંધ કરાતા ખેડૂતોને હાલાકી
Bhachau, Kutch | Jun 5, 2026 ભચાઉ તાલુકાના વોંધ ગામે સીમ વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા ફાટક પાસે રસ્તો બંધ કરાતા ખેડૂતોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. વોંધ અને આજુબાજુના ગામના ખેડૂતોએ આજે ભચાઉ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રસ્તો બંધ કરાતા હાલ ખેડૂતોને સમસ્યા થઈ રહી છે.