Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અંગે વિશાળ રેલી યોજાઇ, ગાંધી માર્કેટથી પ્રસ્થાન

Gandhidham, Kutch | Apr 13, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે ગાંધીધામમાં 5 શાળાના 785 વિદ્યાર્થીઓએ વિશાળ રેલી નું આયોજન કરી મતદાન જાગૃતિ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.ગાંધીધામ મહાનગરપાલિકા, ભુજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીને ગાંધી માર્કેટ થી ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.