Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: "SAY NO TO DRUGS IN EAST KUTCH" મિશન અંતર્ગત ચાલુ વર્ષમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં કરવામાં આવેલ કાર્યવાહિ

Gandhidham, Kutch | May 2, 2026
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓ દ્વારા "SAY NO TO DRUGS IN EAST KUTCH" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસના આંકડા મુજબ, વર્ષ 2025માં કુલ 36 કેસો નોંધી 73 આરોપીઓને જેલહવાલે કરાયા હતા. જ્યારે ચાલુ વર્ષ 2026માં માત્ર ચાર મહિનામાં જ એટલે કે 30 એપ્રિલ સુધીમા 24 કેસો શોધી કાઢીને 32 આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીધામ: "SAY NO TO DRUGS IN EAST KUTCH" મિશન અંતર્ગત ચાલુ વર્ષમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં કરવામાં આવેલ કાર્યવાહિ - Gandhidham News