Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

પુણા: નગર પ્રાથમિક શિક્ષણ કચેરીએ આપ દ્વારા વિરોધ,શિક્ષકોને SIR ની કામગીરીને લઈ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ

Puna, Surat | Dec 3, 2025
શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાના શિક્ષકોને ચૂંટણી પંચ દ્વારા હાલ SIR ની કામગીરી કરવા BLO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.જેના કારણે શિક્ષકો શાળામાં બાળકોને પૂરતો સમય ફાળવી શકતા નથી.જેની માઠી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે.તેવા આક્ષેપ સાથે આપ પાર્ટી દ્વારા સમિતિની કચેરીઓ દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો.આપ દ્વારા આક્ષેપ કર્યા હતા કે SIR ની કામગીરી ને લઈ શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.જે બંધ થવો જોઈએ.

MORE NEWS