Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: મેઘપર કુંભારડી વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ:એસ.ઓ.જી. ગાંધીધામની કાર્યવાહી

Anjar, Kutch | Jun 22, 2026
પૂર્વ કચ્છ એસઓજીની ટીમે અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી અનઅધિકૃત રીતે વસવાટ કરતી ફરઝાના ડો/ઓ અબ્દુલા શેખ (ઉ.વ. 22) નામની બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. આરોપી મૂળ બાંગ્લાદેશના કોમીલા જિલ્લાના ગાલીમપુર ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઈન્ચાર્જ PI બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.