Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: સરહદ ડેરીની કલ્યાણકારી પહેલ આકસ્મિક અવસાન પામેલા સભાસદના પરિવારને આર્થિક સહાય

Anjar, Kutch | May 21, 2026
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આકસ્મિક વીમા યોજના અંતર્ગત લખપત તાલુકાના શિણાપર ગામના નિયમિત દૂધ ઉત્પાદક પશુપાલક સ્વ. સુમાર મામદ કેરના વારસદાર નૂરભાનુબાઇ સુમાર કેરને રૂ. 1 લાખનો વીમા સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કોરિયાણી દૂધ શીત કેન્દ્રના સેન્ટર ઇન્ચાર્જ પૃથ્વીભાઈ પટેલ, શિણાપર દૂધ મંડળીના પ્રમુખ રાજડ મામદ કાસમ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.