ધંધુકા: ધંધુકા બાબા સાહેબ સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરી ઝેન જીની જીતની ખુશીઓ મનાવવામાં આવી.
*ધંધુકા બાબા સાહેબ સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરી ઝેન જીની જીતની ખુશીઓ મનાવવામાં આવી.* દિલ્હી ખાતે ચાલી રહેલા કોન્ક્રોચ જનતા પાર્ટી તથા દેશના યુવાઓ દ્વારા ચાલતા આંદોલનમાં ગઈ કાલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાંથી દેશભરમાં ખુશીની લહેર પસરી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી નારાબાજી કરી દેશના યુવાનોના જુસ્સો વધારવા તેમજ તેમને સમર્થન કરવામાં આવ્યું. ભારતના બંધારણની તાકાત થતી કોન્ક્રોચ જનતા પાર્ટીની