માળીયા: માળીયા મિયાણાના વર્ષામેડી ગામે નિર્માણ પામી રહેલા સિમેન્ટ પ્લાન્ટ સામે આજુબાજુના ગ્રામજનોનો વિરોધ...
Maliya, Morbi | Jun 19, 2025 માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે નિર્માણ પામી રહેલા સિમેન્ટ પ્લાન્ટ સામે અનેક ગામોએ વિરોધ નોંધાવ્યો છે. આ પ્લાન્ટના કામને તાત્કાલિક ધોરણે અટકાવવા વર્ષામેડી, વવાણીયા, ચમનપર, નાનાભેલા, ભાવપર, બગસરા, મોટાભેલા ગ્રામ પંચાયતોએ જીપીસીબીને રજુઆત કરવામાં આવી છે.