માળીયા: માળીયા મિયાણાના નાના દહીંસરા નજીક કારની ટકકરથી બાઈક ચાલકનું મોત, એક ઇજાગ્રસ્ત...
Maliya, Morbi | Jun 16, 2025 માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે દૂધની ડેરી ધરાવતો યુવાન મિત્ર સાથે વર્ષામેડી ગામે દૂધ આપવા ગયા બાદ પીપળીયા ચાર રસ્તાથી કામ પતાવી બાઈક લઈ મિત્ર સાથે પરત ઘેર જતા હતા ત્યારે નાના દહીંસરા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઇકની ઓવરટેક કરવા જતા ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી.