Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Worldwaterday
Capacitybuilding
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Railsafety

માળીયા: માળીયા મિયાણા તાલુકાનું પંચવટી ગામ માત્ર અડધો કલાકની ગ્રામસભા બાદ સમરસ જાહેર કરાયું....

Maliya, Morbi | Jun 14, 2025
પંચવટીની પંચાયતની પ્રથમ ચૂંટણી માટે તારીખ 2 જૂનના રોજ ગ્રામજનોની સભા કરવામાં આવી. આ ગ્રામસભામાં માત્ર અડધો કલાકમાં કોઈપણ વાદ વિવાદ વિના પંચાયત સમરસ નક્કી કરવામાં આવી હતી. એકતા,સંપ,સહયોગ અને પ્રેમનું ઉદાહરણ પંચવટી ગામે પુરૂ પાડયું છે. જે અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ છે. સરપંચ તરીકે વરણી થયેલ નિલેશભાઈ સંઘાણી પોતાની પસંદગી કરવા બદલ તમામ ગામલોકોનો આભાર વ્યક્ત કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.