માળીયા: માળીયા મિયાણા પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન અઢી ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો, મચ્છુ ૩ ડેમનો એક દરવાજો ખોલાયો...
Maliya, Morbi | Jun 18, 2025 માળીયા મિયાણા પંથકમાં છેલ્લા બે દિવસથી સચરા ચાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાય છે ત્યારે આજરોજ સવારે કંટ્રોલરૂમ ખાતેથી મળતી માહિતી મુજબ માળીયા પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન અઢી ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ મચ્છુ ત્રણ ડેમમાં પાણીની આવક જોતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે...