માળીયા: માળીયા મિયાણા પંથકમાં છેલ્લી 24 કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો, કચ્છ હાઇવે પર ખેતરોમાં ગોઠણ સમા પાણી ભરાયા...
Maliya, Morbi | Jun 17, 2025 માળીયા મીયાણા પંથકમાં છેલ્લે 24 કલાક દરમિયાન મેઘરાજાની અમી વર્ષાના કારણે બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે, જેમાં માળિયા કચ્છ હાઇવે પર ખેતરોમાં પાણી નિકાલના અભાવે ગોઠણ સમાણા પાણી ભરાઈ જતા ખેડૂતોના તલ સહિતના ચોમાસુ પાકમાં મોટી નુકસાની પહોંચવાની ભિતી સેવાઈ રહી છે...