Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

નખત્રાણા: પવનચક્કીના કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ, 5 આરોપીઓની ધરપકડ

Nakhatrana, Kutch | Apr 3, 2026
પવનચક્કીના કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ, 5 આરોપીઓની ધરપકડ પશ્ચિમ કચ્છ એલસીબીએ નખત્રાણા, અબડાસા અને લખપત વિસ્તારમાં પવનચક્કીઓમાંથી કેબલ ચોરતી ટોળકીને ઝડપી પાડી છે. ટોડિયા ગામેથી 5 શખ્સોની ધરપકડ કરી વાહનો અને કોપર સહિત ₹4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં પાનેલી અને દયાપર સહિત 7 થી વધુ ગામોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે.