ઘોઘા: ઘોઘા માલમવાડા વિસ્તારમાંથી દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા માલમવાડા વિસ્તારમાંથી દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા માલમવાડા પાસે પહોંચતા ત્યાં ખાનગી રાહે બાતમી મળેલ કે માલમવાડા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ પોપટભાઈ પટેલ તેના રહેણાંકી મકાનમાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમિયાન દેશી દારૂ લિટર 5 જેની કિંમત રૂપિયા 3000 ના મુદ્દા માલ સાથે જીતેન્દ્રભાઈ પોપટભાઈ પટેલને ઘોઘા પોલીસ દ્વારા ઝડપી લઇ કાયદેસરની કા