Public App Logo
ઓડિશા થી સેલવાસ લઈ જવાતો 42.180 કિલો ગાંજો વાપી સ્ટેશન નજીક ઝડપાયો, એક આરોપીની ધરપકડ વલસાડ SOGની સફળ કાર્યવાહી, ₹21.09 લાખના ગાંજા સહિત કુલ ₹21.22 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો. વલસાડ SOGની ટીમે વાપી રેલવે સ્ટેશન નજીક સફળ કાર્યવાહી હાથ ધરી ઓડિશાથી સેલવાસ તરફ લઈ જવાતો 42.180 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવી છે.#vapipolice #valsadsog #ganja #ndpsact #vapijouralist - Vapi News