Public App Logo
આણંદના તત્કાલીન કલેક્ટરના હનીટ્રેપ કેસથી ચર્ચામાં આવેલા પૂર્વ રેસિડેન્ટ અધિક કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન તેમની આવક કરતાં રૂ. 3.56 કરોડની વધુ મિલકત મળી હોવાનો ACBનો દાવો છે. ACBની તપાસ મુજબ મોટાભાગની મિલકત માતાપિતાના નામે હોવાનું સામે આવ્યું છે. આ મામલે ACBએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Ketki vyas, ACB, Ahmedabad, Gujarat News, Anand) #KetkiVyas #ACB #Ahmedabad #GujaratNews #AnandNews - Ahmadabad City News