Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,સુખી નદી આ સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ

જાંબુઘોડા પંથકમાં શુક્રવારે વહેલી સવારે અંદાજે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદના પગલે જાંબુઘોડામાંથી પસાર થતી સુખી નદી આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત બે કાંઠે વહેતી જોવા મળી હતી

MORE NEWS