Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના બહાને ખંભાતના યુવાન સાથે 35 લાખની છેતરપિંડી

Khambhat, Anand | May 23, 2026
ખંભાત ખાતે રહેતા અને આઇટી બીટેક એન્જીનીયરીંગ થયેલા એક યુવાનને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને બે શખ્સોએ ₹35 લાખ પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે આણંદ શહેર પોલીસે ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ'ના વિલ્સન ચૌહાણ અને મુંબઈના વૈભવ શિંદે વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.