Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: ગોવર્ધન નંદી શાળામાં નંદીઓને 4 હજાર કિલો પૌષ્ટિક આહાર અર્પણ

Anjar, Kutch | Jun 3, 2026
દેશની સર્વપ્રથમ ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજના વ્યાસપીઠેથી શ્રી વ્રજ પૃથ્વી ગ્રંથના પારાયણ દરમિયાન શ્રી રાધારાણીના જન્મોત્સવ અને પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નંદીજીને બાકલા, દૂધિયા, કાકડી, તરબૂચ, શક્કરટેટી સહિત વિવિધ તાજા ફળો અને શાકભાજીનો અંદાજે 3થી 4 હજાર કિલો પૌષ્ટિક આહાર ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો.