મૂળ મધ્યપ્રદેશ અને હાલ સોયાણી ગામે આવેલ, ,સુકુન રેસીડેન્સીના મકાન નંબર 225, માં રહેતા કેશવપ્રસાદ ઉમાશંકર શુકલા, નો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો 20 વર્ષીય પુત્ર યોગેશ કેશવપ્રસાદ ઉમાશંકર શુકલા, ગત તારીખ બીજી નવેમ્બર ના રોજ કલાક 15/ 00 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી કોઈને કિધા વગર પોતાનું ઘર છોડીને ક્યાંક જતા રહેલ છે જેની આજ દિન સુધી શોધખોળ કરતા ક્યાય મળી આવેલ ન હોય પલસાણા પોલીસ મથકે નોંધાઇ.