Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

વઢવાણ: રિજનલ વાઈબ્રન્ટ એક્ઝિબિશનમાં સુરેન્દ્રનગર iti ni ટીમ પ્રથમ ક્રમે વિજેતા ઇન્સ્ટ્રક્ટર દિવ્યાંગ શાહે વધુ વિગતો આપી

Wadhwan, Surendranagar | Jan 15, 2026
રાજકોટ ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતના યુવાનોની કૌશલ્ય શક્તિના દર્શન થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ‘ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ’ રાજ્યની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. ત્યારે આ અને ઇન્સ્ટ્રક્ટર દિવ્યાંગભાઈ શાહે વધુ વિગતો આપી હતી.

MORE NEWS

ગઈકાલે હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વીડિઓ બનાવી એમ કે છે ખેડૂતો ના હિત માં કેનાલ ચાલુ કરવાનો નિર્ણય લીધો આજે ટીકર કેનાલ પર અધિકારીઓ બંધુકો લઈને ખેડૂતો ના મશીન બંધ કરાવવા નીકળા છે ટીકર કેનાલ પર વિજયભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી ના તાલુકા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ પટેલ દ્વારા ખેડૂતો ના મશીન બંધ નો કરવા દીધા અધિકારીઓ ને ભગવાડ્યા....

#surendanager #wadhawan #surendranagar #halavad #dhangdhra  @collectormorbi

ગઈકાલે હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વીડિઓ બનાવી એમ કે છે ખેડૂતો ના હિત માં કેનાલ ચાલુ કરવાનો નિર્ણય લીધો આજે ટીકર કેનાલ પર અધિકારીઓ બંધુકો લઈને ખેડૂતો ના મશીન બંધ કરાવવા નીકળા છે ટીકર કેનાલ પર વિજયભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી ના તાલુકા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ પટેલ દ્વારા ખેડૂતો ના મશીન બંધ નો કરવા દીધા અધિકારીઓ ને ભગવાડ્યા.... #surendanager #wadhawan #surendranagar #halavad #dhangdhra @collectormorbi

Wadhwan, Surendranagar | Jun 11, 2026

મોરબીના જેતપુર ગામે પાવર ગ્રીડ કંપનીના વીજ લાઈન નાખવા માટે ખેડૂતોમાં રોજ પોલીસની સામે ખેડૂતો અને મહિલાઓ લડી લેવાના મૂડમાં 
#surendanager #surendranagar #morbi #jetapar
#kishan

મોરબીના જેતપુર ગામે પાવર ગ્રીડ કંપનીના વીજ લાઈન નાખવા માટે ખેડૂતોમાં રોજ પોલીસની સામે ખેડૂતો અને મહિલાઓ લડી લેવાના મૂડમાં #surendanager #surendranagar #morbi #jetapar #kishan

Wadhwan, Surendranagar | Jun 11, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાની મોલડી ગામ નજીક પવનપુત્ર રાજસ્થાની હોટલ પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આકસ્મિક રેડ કરીને પેટ્રોલ-ડીઝલ અને જવલનશીલ કેમિકલની ચોરી કરી કાળાબજાર કરતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
.
.
.#surendanager #wadhawan #surendranagar #chotila #than @smcgujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાની મોલડી ગામ નજીક પવનપુત્ર રાજસ્થાની હોટલ પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આકસ્મિક રેડ કરીને પેટ્રોલ-ડીઝલ અને જવલનશીલ કેમિકલની ચોરી કરી કાળાબજાર કરતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. . . .#surendanager #wadhawan #surendranagar #chotila #than @smcgujarat

Wadhwan, Surendranagar | Jun 11, 2026

મોરબી ના જેતપર અણીયારી પાસે કચ્છ હાઇવે ચક્કાજામ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ
🚨 પાવર ગ્રીડની વીજ લાઈન સામે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
🚨 મહિલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
🚨 હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો, તણાવપૂર્ણ સ્થિતિ
🚨 જમીનમાંથી વીજ લાઈન પસાર કરવાના મુદ્દે ખેડૂતોમાં રોષ
🚨 નિવેડો નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી
#KutchHighway #Aniyari #FarmerProtest #PowerGrid #Surendranagar @collectormorbi @morbi

મોરબી ના જેતપર અણીયારી પાસે કચ્છ હાઇવે ચક્કાજામ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ 🚨 પાવર ગ્રીડની વીજ લાઈન સામે ખેડૂતો રસ્તા પર ઉતર્યા 🚨 મહિલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો 🚨 હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો, તણાવપૂર્ણ સ્થિતિ 🚨 જમીનમાંથી વીજ લાઈન પસાર કરવાના મુદ્દે ખેડૂતોમાં રોષ 🚨 નિવેડો નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી #KutchHighway #Aniyari #FarmerProtest #PowerGrid #Surendranagar @collectormorbi @morbi

Wadhwan, Surendranagar | Jun 9, 2026

🚨 બ્રેકિંગ | સુરેન્દ્રનગર 🚨
SOG પોલીસે ધાંગધ્રામાંથી 1 કિલો 880 ગ્રામ સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.
પોલીસે ગાંજા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,04,500 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પ્રાથમિક માહિતી મુજબ આરોપી માર્કેટિંગ યાર્ડ નજીક ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવા આવ્યો હતો.
ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. SOG સુરેન્દ્રનગરની ટીમે સફળ કાર્યવાહી કરી.
#Surendranagar #Dhrangadhra #SOGPolice #GanjaSeized #PoliceAction GujaratPolice BreakingNews CrimeNews SurendranagarNews GujaratNews

🚨 બ્રેકિંગ | સુરેન્દ્રનગર 🚨 SOG પોલીસે ધાંગધ્રામાંથી 1 કિલો 880 ગ્રામ સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે ગાંજા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,04,500 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પ્રાથમિક માહિતી મુજબ આરોપી માર્કેટિંગ યાર્ડ નજીક ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવા આવ્યો હતો. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. SOG સુરેન્દ્રનગરની ટીમે સફળ કાર્યવાહી કરી. #Surendranagar #Dhrangadhra #SOGPolice #GanjaSeized #PoliceAction GujaratPolice BreakingNews CrimeNews SurendranagarNews GujaratNews

Wadhwan, Surendranagar | Jun 9, 2026