Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

વઢવાણ: મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગરના સરકારી ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી

Wadhwan, Surendranagar | Dec 14, 2025
મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ચિલ્ડ્રન હોમની કાર્યપદ્ધતિ, બાળકોની સંખ્યા અને તેમને પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશે સમાજ સુરક્ષા અધિકારીશ્રી અજય મોટકા પાસેથી ઊંડાણપૂર્વક જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

MORE NEWS

ગણતરીની કલાકોમાં બકરા ચોરીનો ભેદ ઉકેલાયો 🐐🚔
સુરેન્દ્રનગર LCBએ જોરાવરનગર પોલીસમાં નોંધાયેલા બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી ચોરીના 6 બકરા અને ગુનામાં વપરાયેલી XUV-500 કાર કબજે કરવામાં આવી. બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યા.
#Surendranagar #LCB #GoatTheft #CrimeNews #PoliceAction

ગણતરીની કલાકોમાં બકરા ચોરીનો ભેદ ઉકેલાયો 🐐🚔 સુરેન્દ્રનગર LCBએ જોરાવરનગર પોલીસમાં નોંધાયેલા બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી ચોરીના 6 બકરા અને ગુનામાં વપરાયેલી XUV-500 કાર કબજે કરવામાં આવી. બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યા. #Surendranagar #LCB #GoatTheft #CrimeNews #PoliceAction

Wadhwan, Surendranagar | Jun 26, 2026

🚨 એ.સી.બી.નો સફળ ટ્રેપ 🚨
સુરેન્દ્રનગરમાં એ.સી.બી.એ લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો. સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં હેરાન ન કરવા માટે રૂ.2,000ની લાંચ માંગનાર આરોપી ટ્રેપ દરમિયાન લાંચ સ્વીકારતા જ ઝડપાયો. એ.સી.બી.ની કાર્યવાહીથી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો છે.
#Surendranagar #ACBTrap #BriberyCase #AntiCorruption #GujaratNews BreakingNews

🚨 એ.સી.બી.નો સફળ ટ્રેપ 🚨 સુરેન્દ્રનગરમાં એ.સી.બી.એ લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો. સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં હેરાન ન કરવા માટે રૂ.2,000ની લાંચ માંગનાર આરોપી ટ્રેપ દરમિયાન લાંચ સ્વીકારતા જ ઝડપાયો. એ.સી.બી.ની કાર્યવાહીથી ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો છે. #Surendranagar #ACBTrap #BriberyCase #AntiCorruption #GujaratNews BreakingNews

Wadhwan, Surendranagar | Jun 25, 2026

સુરેન્દ્રનગર પોલીસના "તેરા તુજકો અર્પણ" અભિયાનને વધુ એક સફળતા નેત્રમના CCTV કેમેરાની મદદથી બે અરજદારોના ખોવાયેલી દસ્તાવેજોની બેગ અને ₹50 હજાર કિંમતનો એપલ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત અપાયા. સુરેન્દ્રનગર પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.
#SurendranagarPolice #Netram #TeraTujhkoArpan #CCTVSurveillance #PoliceSuccess LostAndFound GujaratPolice

સુરેન્દ્રનગર પોલીસના "તેરા તુજકો અર્પણ" અભિયાનને વધુ એક સફળતા નેત્રમના CCTV કેમેરાની મદદથી બે અરજદારોના ખોવાયેલી દસ્તાવેજોની બેગ અને ₹50 હજાર કિંમતનો એપલ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત અપાયા. સુરેન્દ્રનગર પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. #SurendranagarPolice #Netram #TeraTujhkoArpan #CCTVSurveillance #PoliceSuccess LostAndFound GujaratPolice

Wadhwan, Surendranagar | Jun 25, 2026

શિક્ષણના પ્રશ્ને કોંગ્રેસનો ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમ
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેપરલીક, પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નોને લઈ ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમનું આયોજન. વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને બુલંદ કરવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે.
#Surendranagar #Congress #ChhatraGunj #StudentVoice #PaperLeak ExamScam Education

શિક્ષણના પ્રશ્ને કોંગ્રેસનો ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેપરલીક, પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નોને લઈ ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમનું આયોજન. વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને બુલંદ કરવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે. #Surendranagar #Congress #ChhatraGunj #StudentVoice #PaperLeak ExamScam Education

Wadhwan, Surendranagar | Jun 24, 2026

સાયલાના ઢેઢુકી ખાતે SMCની મોટી કાર્યવાહી
હોટલ નાગરાજ કમ્પાઉન્ડ પાસે ટ્રક ટ્રેલરમાંથી ₹63 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો. ટ્રક, મોબાઇલ સહિત કુલ ₹93.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા.
#Surendranagar #Sayla #Dhedhuki #SMCRaid #ProhibitionRaid

સાયલાના ઢેઢુકી ખાતે SMCની મોટી કાર્યવાહી હોટલ નાગરાજ કમ્પાઉન્ડ પાસે ટ્રક ટ્રેલરમાંથી ₹63 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો. ટ્રક, મોબાઇલ સહિત કુલ ₹93.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા. #Surendranagar #Sayla #Dhedhuki #SMCRaid #ProhibitionRaid

Wadhwan, Surendranagar | Jun 24, 2026