માળીયા હાટીના સામાજીક કાર્યકર ની કાર ઉપર હુમલો થતાં માળીયા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું માળીયા હાટીના તાલુકાના જુથળ ગ્રામ પંચાયત ચેરમેન અને માળીયા હાટીના સામાજીક કાર્યકર યુવા આગેવાન ભરત સોંદરવા ની કાર ઉપર 22/10/25ના રોજ ગીર સોમનાથ નજીક ડારી ટોલનાકાના ઉપર ટોલ કર્મચારી ના ગેરવર્તન બાબતે રજુઆત બાબતે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સીસીટીવી ફૂટેજ ના આધારે પાંચ લોકો સામે ગંભીર કલમો હેઠળ પોલીસે ફરિયાદ નોંધી હતી જેમાં તપાસ કરનાર DYSP ભાસ્કર ની